ખેડા જિલ્લાના મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પરમારે નડિયાદ તાલુકાના ચલાલી ગામે શક્તિ નગરમાં લોકોની રજુઆત સાંભળી હતી અને રસ્તા, પાણી ની સમસ્યા સાંભળી હતી બધાં કામો વહેલીતકે પુર્ણ કરવાની બાંહેધરી આપી હતી અને સાથે સાથે શાળા ની પણ મુલાકાત લીધી હતી .


