Gujarat

કઠલાલ નગરપાલિકાની વેરો ન ભરનાર સામે લાલ આંખ.

કઠલાલ એપીએમસી માંથી જુના વેરા ની વસુલાત કરાઈ.
——————————–
મકસુદ કારીગર,ખેડા – કઠલાલ
કઠલાલ નગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી વેરો ન ભરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. મોટા બાકીદારો સામે માંગણા નોટિસ આપી વેરો ભરી જવા જાણ કરાય છે.જો વેરો બાકી હોય તેવા વ્યક્તિઓ વહેલી તકે નગર પાલિકામાં વેરો ભરપાઈ નહીં કરે તો કડક કાર્યવાહી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે જેથી વેરો ભરી વિકાસમાં સહભાગી થવા કઠલાલ નગરપાલિકા દ્વારા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *