ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારેકે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓ તથા સર્કલ પો.ઇન્સ વિ.એસ.ગાવિત છોટાઉદેપુર સર્કલ ના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હતી, જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટેમાં નોંધાયેલ ગુનાના નાશતા ફરતા/લાલ શાહીમાં બતાવેલ આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ સી.એમ.ગામીત નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મેળવેલ કે મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘસડાવાની અસમાજીક પ્રવૃતિમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુના (૧) કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં ૧૮/૨૦૧૭ (ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ – ૨૦૧૬) ની પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ), ૮૧ મુજબ (૨) કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં ૨૬૨/૨૦૧૮ ગુજરાત નશાબંધી સુધારા ધારા ૨૦૧૬ ની કલમ ૬૫એઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ (૩) કવાંટ પો સ્ટે I ગુ.ર.નં ૨૪૩/૨૦૧૯ ગુજરાત પ્રોહી.એકટ કલમ ૬૫-એ.ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી), મુજબ (૪) કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં. ૨૬૪/૨૦૧૯ પ્રોહીબિશન એકટની કલમ ૬૫ એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬ (બી) મુજબ (૫) કવાંટ પોલીસ સ્ટેશન C ગુરનં. 11184006200036/2020 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એઈ, ૯૮(૨), ૮૧, ૮૩, ૧૧૬ (બી) મુજબ (૬) કવાંટ પોલીસ સ્ટેશન -૧૧૧૮૪૦૦૬૨૦૦૦૮૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ) (ઈ), ૯૮(૨), ૮૧,૮૩, ૧૧૬(બી) મુજબ (૭) કવાંટ પોલીસ સ્ટેશન ૮ ગુરનં. 1118406200132/2020 પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫ (એ)(ઇ), ૯૮(૨), ૧૧૬(બી) મુજબ (૮) કવાંટ પોલીસ સ્ટેશન C ગુરનં 11184006210065 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એઇ, ૯૮ (૨), ૧૧૬(બી), ૮૧, ૮૩ મુજબ (૯) કવાંટ પોલીસ સ્ટેશન C ગુરનં 11184006210089/2021 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એઇ, ૯૮ (ર), ૧૧૬(બી) મુજબ (૧૦) કવાંટ પોલીસ સ્ટેશન C ગુરન 11184006210132/2021 પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫ ઇ મુજબ (૧૧) કવાંટ પોલીસ સ્ટેશન C ગુરને 11184006210143/2021 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ ઇ મુજબ (૧ર) કવાંટ પોલીસ સ્ટેશન ગુરનું ૧૧૧૮૪૦૦૬૨૧૦૨૪૮/ ૦૨૧ પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૧૧૬(બી), ૮૧, ૮૩ મુજબ (૧૩) ક્વાંટ પોલીસ સ્ટેશન C ગુરનં 11184006210395/2021 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એઇ, ૯૮ (૨), ૧૧૬(બી), ૮૧, ૮૩ મુજબ (૧૪) કવાંટ પોલીસ સ્ટેશન C ગુરનં 11184006220258/2022 પ્રોહીબિશન એકટની કલમ ૬૫ (એ)(ઈ), ૯૮(૨), ૮૧, ૮૩, ૧૧૬ (બી) મુજબ (૧૫) કવાંટ પોલીસ સ્ટેશન C ૧૧૧૮૪૦૦૬૨૨૧૦૪૨/૨૦૨ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૯૮(૨) ૮૧ ૮૩ ૧૧૬(બી) (૧૬) નસવાડી પોલીસ સ્ટેશન III ૯૬/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એ)(ઈ) ૯૮(૨) ૮૧ મુજબ (૧૭) નસવાડી પોલીસ સ્ટેશન III ૫૭૩/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૯૮(૨) ૮૧ મુજબના અલગ અલગ પ્રોહીબીશનના ગુનાના કામે સંડોવાયેલ આરોપી દલસીંગભાઇ વેચાણીયાભાઈ ભેડીયા (રાઠવા) ઉવ. ૪૧ રહે. ખેરવાડા, નીચલા ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાનો નાશતો ફરતો હોય જે આરોપીને જિલ્લાના ટોપ-૧૦ નાશતા ફરતા યાદીમાં હોય અને ગુજરાત સરકારશ્રી ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક-મહક/૧૦૯૮/૫૨૮(૧) વ તા. ૧૭/૦૮/ર૦રર ના આધારે મે. પોલીસ અધિક્ષક સાહેબશ્રી છોટાઉદેપુર નાઓએ તેઓની કચેરીના પત્ર ક્રમાંક : એલ.સી.બી./ના../ઇનામ/ જાહેરાત/૧૩૭૭/૨૦૨૨ : તા.૧૫/૧૨/૨૦૨૨ થી સદરી આરોપી ઉપર અંકે રૂ.૧૦,૦૦૦/- નુ ઇનામ જાહેર કરવામાં આવેલ જે આરોપી કવાંટ ટાઉન નસવાડી ચોકડી પાસે ઉભેલ હોવાની પો.સ.ઇ.શ્રી સી.એમ.ગામીત નાઓને બાતમી મળતા પો.સ.ઇ.શ્રી સી.એમ.ગામિત નાઓની સુચના આધારે ક્વાંટ પોલીસ સ્ટેશન આ સર્વેલન્સ સ્કોડ માં ફરજ બજાવતા વુ.હે.કો. સુમિત્રાબેન વજેસીંગભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો નસવાડી ચોકડી ઉપર જઈ આરોપી દલસીંગભાઇ વેચાણીયાભાઇ ભૈડીયા (રાઠવા) ઉવ. ૪૧ રહે, ખેરવાડા, નીચલા ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડી કવાંટ પોલીસ સ્ટેશન લઈ આવેલ. આમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહીબીશનના અલગ અલગ ગુનાના કામે નાશતો ફરતો આરોપી અને સરકારશ્રી દ્વારા ૧૦,૦૦૦/- ઇનામની જાહેર કરેલ જિલ્લાના ટોપ-૧૦ નાશતા ફરતા આરોપીમાં સમાવિષ્ટ આરોપીને પકડી પાડવા કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


