નવીદિલ્હી
વિશ્વની પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટના સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠ પર ૨૦૨૩ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્) ની વિક્રમજનક પ્રથમ કેટલીક મેચો પછી. પ્રથમ રાઉન્ડની મેચો દરમિયાન ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠ પર વિઝિટર્સનો આંકડો છેલ્લી ૈંઁન્ સિઝન તેમજ ૈંઝ્રઝ્ર ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ કરતાં ક્યાંય રેકોર્ડ બ્રેક રહ્યો છે. દર્શકો ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠની ફેન્સ-સેન્ટ્રિક પ્રસ્તુતિથી આકર્ષાયા હતા કારણ કે પ્રતિ મેચ દીઠ પ્રતિ દર્શકે સરેરાશ સમય ૫૭ મિનિટનો સમય જિયોસિનેમાના ડિજિટલ પ્લેટફોર્મ પર પસાર કર્યો હતો. સ્જી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ વચ્ચેની શરૂઆતની મેચ દરમિયાન ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠ ૧.૬ કરોડના આંકડા સાથે ટોચના વ્યુઝ ધરાવે છે. આ ઉપરાંત ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠ એ ૨.૫ કરોડથી વધુ ડાઉનલોડ નોંધ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનનો રેકોર્ડ છે. ડિજીટલ વ્યુયિંગની દ્રષ્ટીએ ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠ પર મેચ દીઠ પ્રતિ દર્શકે વિતાવેલો સમય છેલ્લી સીઝનની સરખામણીએ આ વખતે પ્રથમ સપ્તાહના અંતે ૬૦% થી વધુ વધ્યો છે. ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠએ ૧૪૭ કરોડથી વધુ વ્યુઝ મેળવ્યા છે. જે ૈંઁન્ માટે અત્યાર સુધીનો સૌથી વધુ ઓપનિંગ વીકેન્ડ રેકોર્ડ છે. આ સિઝનમાં ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠની નવી ઑફર પહેલેથી જ ૧૨ ભાષાઓમાં ૈંઁન્ લોકો સુધી પહોંચાડી રહી છે. જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, ઉડિયા, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિતની ભાષાઓ સામેલ છે. દર્શકો પાસે તેમની મનપસંદ રમતનો આનંદ માણવાની નવી રીતો પણ છે કારણ કે ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠ ચાર વધારાના ફીડ ઓફર કરે છે, જેમાં ઇનસાઇડર્સ ફીડ, હેંગઆઉટ ફીડ, ફેન્ટસી ફીડ અને ફેનઝોન ફીડનો સમાવેશ થાય છે. ફેન્સ ૪દ્ભ ફીડ, ૧૨-ભાષામાં કવરેજ, ૧૬ યુનિક ફીડ્સ, હાઇપ મોડ અને મલ્ટિકેમ સેટઅપ જેવા અનન્ય ફીચર્સના ઉપયોગ કરીને પોતાનો આનંદ બમણો કરી રહ્યા છે. “આ આંકડાઓ ખરેખર અસાધારણ છે અને દેશમાં ફેલાઈ રહેલી ડિજિટલ ક્રાંતિનો પુરાવો છે. ડિજિટલ પ્લેટફોર્મ લક્ષ્ય યોગ્ય, સંબોધિત કરવા શક્ય અને ઇન્ટરેક્ટિવ છે. જૂની સેવાઓથી વિપરીત, ડિજિટલ પ્લેટફોર્મ પરના આંકડા અને માપ તેને જાેવા માટે આવનાર લોકોની ચોક્કસ સંખ્યા પર આધારિત છે અને નાના સેમ્પલ્સના આદારે અંદાજીત રીતે નક્કી કરેલા આંકડા નથી. કન્ટેન્ટ જાેવાની દ્રષ્ટીએ આપણે જાેઈએ તો હવે આમૂલ પરિવર્તન આવ્યું છે અને મોટો વર્ગ ડિજિટલ પ્લેટફોર્મ તરફ આગળ વધી ગયો છે. આ અઠવાડિયે ત્ર્નૈઝ્રૈહીદ્બટ્ઠનું પ્રદર્શન તેનો સૌથી મોટો પુરાવો છે.” તેમ ફૈટ્ઠર્ષ્ઠદ્બ૧૮ જીॅર્િંજ ઝ્રઈર્ં અનિલ જયરાજે જણાવ્યું હતું. તેમણે આગળ વધુમાં જણાવ્યું કે “આપણે ્છ્છ ૈંઁન્ ૨૦૨૩ ના શરૂઆતના સપ્તાહમાં જે જાેયું તે વ્યુઅર્સે જિયોસિનેમા પર મૂકેલો વિશ્વાસનો પુરાવો છે જે આ લીગને વધુ સુલભતા સાથે દરેકને પોષાય તેવી રીતે અને સૌથી વધુ અલગ વાત કે પ્રથમવાર ક્રિકેટને સ્થાનિક ભાષાઓ જેમાં ભોજપુરી, પંજાબી, ઉડિયા અને ગુજરાતી સહિતનો સમાવેશ કરીને રજૂ કરવામાં આવી છે. હું અમારા દરેક સ્પોન્સર્સ, એડવર્ટાઇઝર્સ અને પાર્ટનર્સનો આભાર વ્યક્ત કરવા માગુ છું. જ્યારે અમે ટાટા આઈપીએલના દરેક દર્શકોના વ્યુઇંગ એક્સપિરિઅન્સને વધુને વધુ સારો બનાવવા માગીએ છીએ.
