Gujarat સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ભુવા ગામના ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભાવભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. Posted on April 6, 2023 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આવેલ ભુવા ગામના ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભારે આસ્થા અને ભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.