Gujarat

હડિયાણા ગામે સતવારા સમાજના પરમાર પરિવારની વાડી માં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર.. સ્વંયભુ પ્રગટ શ્રી મહાવીર હનુમાનજી દાદા બિરાજમાન છે……………………………

ચેત્ર સુદ પૂનમ અને ચેત્ર વદ એકમ સવત 2079 ના તા.06…07 આમ બે દિવસ સુધી ચાલનારા હનુમાનજી જન્મ મહોત્સવ ની અનોખી રીતે  ઉજવણી માં સતત 24 થી 36 કલાક સુધી રામ ધૂન ચાલુ રાખવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે.અને તા.07.04.23 ના રોજ સાંજે પાંચ વાગ્યે પૂર્ણાહુતિ ના કાર્યક્રમ બાદ બટુક ભોજન સાથે સાથે પરમાર પરિવાર જનોનું પણ મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………..

IMG20230407155153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *