Gujarat

રાણપુર શહેરમાં આવેલ અશરફી સહકારી ગ્રાહક ભંડાર લિ.ના ચેરમેન તરીકે મુસ્તાકભાઈ વડીયાની નિમણુક કરવામાં આવી

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ અશરફી સહકારી ગ્રાહક ભંડાર લિ.ના ચેરમેન તરીકે મુસ્તાકભાઈ આમીનભાઈ વડીયાની નિમણુક કરવામાં આવી.મુસ્લિમ સમાજના યુવા આગેવાન અને રાણપુર ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ તેમજ દરેક સમાજ ને સાથે રાખી ને ચાલનાર મુસ્તાકભાઈ આમીનભાઈ વડીયા ની રાણપુરની અશરફી સહકારી ગ્રાહક ભંડાર લિ.ના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવતા કારોબારી સભ્ય સહીત સભાસદો એ આ નિમણૂક ને વધાવી લીધી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *