Gujarat

અમરેલી નગરપાલિકા એ ડોર ટુ ડોર તથા  ખાતર સ્ટન્ડ ઉપાડવા માટ શ્રી જી એજન્સી નેકૌન્ટ્રાક્ટ આપેલ છે અને આ અેજન્સી સાથે 52 શરતો નુ એઞ્રીમેન્ટ કરેલ છે જેમા શરત નં.37 મા પાલિકા  એ શરત મુકેલ છે

અમરેલી નગરપાલિકા એ ડોર ટુ ડોર તથા  ખાતર સ્ટન્ડ ઉપાડવા માટ શ્રી જી એજન્સી નેકૌન્ટ્રાક્ટ આપેલ છે અને આ અેજન્સી સાથે 52 શરતો નુ એઞ્રીમેન્ટ કરેલ છે જેમા શરત નં.37 મા પાલિકા  એ શરત મુકેલ છે કે *આ એજન્સી એ કામ કરવા માટે રોકેલા વાહનો તેમજ તેમા કામ કરતા કામદારો  ને રહેવા માટે ની વ્યવસ્થા એેજન્સી એ પોતે કરવાની રહેશે નઞર પાલિકા આ વ્યવસ્થા કરી આપશે નહી*  આશરત ને આ એજન્સી  પાલિકા ના સતાધીસો  સેનેટરી ઈન્સ સાથે સાંઠ ગાઠ થી ઘોળી ને પી ગયેલ છે અને પાલિકા  ની મીઠી નજર થી સા,કુડલા રોડ ઉપર આવેલા પાલીકા ના વોટર વર્કસ મા છૈલ્લા દોઢ વર્ષ થી કબજો જમાવી ને આ બિલ્ડીઞ મા પોતાના કામદારો  ને રાખેલા છે તેમજ તેમને સોપેલા તમામસફાઉ ના વાહનો પણ ત્યા રાખે છે અને ઞંદકી કરીને આજુબાજુ રહેતા  પછાત લોકો ના આરોગ્ય ઉપર જોખમ ઉભુ કરે છે આ કામદારો ટેક્ટર મા કચરો લાવેછે તે અહિયઅ જ ઠલવી ને  ગંદકી ના મોટા ગંજ ખડકાયા છે આ જઞ્યા ઉપર વર્ષો થી પાણી નો ટાકો બનાવવા મા આવ્યો છે તેનો ઉપયોઞ આ વીસ્તાર ના લોકો ને પીવાનુ પાણી મળી રહે તે માટે થતો નથી પરંતુ ઞેરકાયદેસર રીતે આ એજન્સી ઉપયોગ કરી રહેલ છે
  આજરોજ અમોએ આ સ્થળ ની મુલઅકાત લીધી અને આ હકીકત જોઈ અને ચીફ ઓફીસર ને રજુઆત કરેલ છે કે આ સ્થળ ને તાત્કાલિક ખાલી કરાવો અને એજન્સી ઉપર પરવાનઞી વિના પેશ કદમી કરવાની ફરીયાદ  દાખલ કરો આ તકે વિરોધ પક્ષ ના નેતા સમીર કુરેસી શ્રી ડી.ડીપરમાર પ્રહલાદ સોલંકી ,સુરેશ ભાઇ ઞજેરા ઉપસ્થીત સ્થળ ઉપર હતા

IMG-20211014-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *