Gujarat

કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને હાજી જુમા રાયમા અને સંજય ગાંધી ના આર્થિક સહયોગ થી કચ્છ ગાંધીધામ મદેય ગરીબ લોકો ને રાસન કીટ નો વિતરણ કરમાં આવ્યું હતું

આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને હાજી જુમા રાયમા અને સંજય ગાંધી ના આર્થિક સહયોગ થી કચ્છ ગાંધીધામ મદેય ગરીબ લોકો ને રાસન કીટ નો વિતરણ કરમાં આવ્યું હતું ગાંધીધામ શહેર ના સુંદરપુરી અને ભારત નગર જુપડા માં 50 પચાસ કીટ ત્યાર કરી ભરત ગુપ્તા. લતીફ ખલિફા. શાહનવાઝ શેખ દ્વારા વિતરણ કરવામાં આવી હતી અને કોઈ ગરીબ ભુખેયો ના રહે તેવામાં સમાજ ના અગ્રણીઓ એ ખડે પગે મેનત કરી રહ્યા છે. અને લોકો ને સમજવામાં આવે છેકે જેયા સુધી લોક ડાઉન છે તો પોલીસ ને સાથ સહકાર આપવો અને બહાર જવાનુ ટાળવું ગરમા રહેવું એવુ સૂચન આપવામાં આવ્યું કોઈ ગરીબ ને કોઈ તકલીફ હશે તો અમે તમારા સાથે છીએ એવી ખાત્રી આપવામાં આવી

*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા કચ્છ*
*ABC 24 NEWS GUJARAT*

IMG-20200403-WA0076-2.jpg IMG-20200403-WA0078-0.jpg IMG-20200403-WA0079-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *