Gujarat

આમ આદમી પાર્ટી ને રાષ્ટ્રીય પાર્ટી નો દરર્જૉ મળતા  ગિર સોમનાથ વેરાવળ માં જગમાલ ભાઈ વાળા અને કાર્યકરો ની ઉપસ્થિતિ માં કેક કાપી કરી ઉજવણી 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથ વેરાવળ માં આજે આમ આદમી ને રાષ્ટ્રીય દરર્જૉ મળતા ગિર સોમનાથ વેરાવળ આમ આદમી પાર્ટી ના સૌરાષ્ટ્ર જોન ના જિલ્લા ના જગમાલ ભાઈ તેમજ  કાર્યકરો મનિષ ભાઈ બિપિન ભાઈ તન્ના જગદિશ ભાઈ યાદવ અને મેઘજીભાઇ ચાવડા જગદિશ ભાઈ વાળા સહિત ની ઉપસ્થિતિ માં કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી જેમાં જગમાલ ભાઈ વાળા એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ને મળેલ આ રાષ્ટ્રીય પાર્ટી ના દરર્જૉ ને આવકાર્ય  સાથે  જગમાલ ભાઈ વાળા એ  જણાવ્યું હતું કે  અરવિંદ કેજરીવાલ જેવા ઉત્સાહી અને ઉત્સુક નેતા કે જે વિજળી તેમજ મફત આપવા માટે ના પર્ય્ત્ન સાથે ના ઉત્સાહ અને મળેલ રાષ્ટ્રીય પાર્ટી ના દરર્જૉ ને કેક કાપી ઉજવણી કરવામાં આવી હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું કે

IMG-20230412-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *