ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ વિભાગીય નિયામક શ્રી ત્થા પરીવહન અધીકારી ના માર્ગ દર્શન સાથે વેરાવળ એસટી ડેપો તેમજ શિક્ષક કોલોની એસ ટી પીકઅપ સ્ટેન્ડે વેરાવળના ડેપોપર થી ઉપડતી એસ.ટી બસો ના સમય ની માહીતી આપતુ બોર્ડ ડો ડિકે બારડ ડો એક્તા બેન બારડ ના આર્થીક સહયોગ થી મુંબઈ ના રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી
સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સ્વ સોની પુનમ બેન અને સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન આનંદ ભાઈ પારેખ નગર સેવક ઉદય ભાઈ શાહ આદિત્ય દીવેચા એસ.ટી ડેપો મા ફરજ બજાવતા ઇન્ચાર્જ ડેપો મેનેજર ડી આર મેસવાણીયા ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ એક્સપ્રેસ અને લોકલ એસ.ટી બસો ના સમય ની માહીતી આપતુ બોર્ડ શિક્ષક કોલોની પીકઅપ સટેનડ પર નગર સેવક ઉદય ભાઈ એન શાહ પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ અને યોગેશ પી સતીકુંવર દ્વારા આ કાર્ય ની સુવિધા સાથે મુસાફરો ને સુવિધા આશીર્વાદ સમાન બને તે હેતુથી સમય માહીતીના બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ કરવાં માટે નગર સેવક ઉદય ભાઈ નવીનભાઇ શાહ ઇનચાર્જ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દયારામ બાપુ ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણપુરી બાપુ અને પ્રેરણા સેવા સમીતી ના અધ્યક્ષ પાયલ બેન એ પારેખ દ્વારા જહેમત ઉઠાવી સુંદર મુસાફરો ને આશીર્વાદ સમાન સુવિધા પુરી પાડવા પ્રયત્ન સિલ પ્રયાસો કર્યા


