આંબેડકર જયંતી નિમિતે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રેલ કન્સેશન સર્ટિફિકેટ નો કેમ્પ રાખવા માં આવ્યો હતો,જેમાં રેલ્વે મુસાફરી વખતે ટિકિટ બુક કરાવવા ની જટિલ કામગીરી માંથી મુક્તિ મલે અને ઘરે બેઠા કન્સેશન વાળી ટિકિટ વાલી મેળવી શકે એ હેતુસર આ કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ.


