રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા કારડીયા રાજપૂત યુવા ગ્રુપ બાંટવા દ્વારા આયોજિત બાંટવા શહેરના રાજપૂતપરા ખાતે પરંપરાગત વૈદિક શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ આજરોજ વિશ્વેશ્વર મહાદેવ મંદિર રાજપૂતપરા બાંટવા ખાતે યોજાયો.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય રાજપૂત સમાજ બાંટવાના આગેવાનો તથા યુવાનો શસ્ત્રો તથા રાજપૂતી પોશાક સાથે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી ને પોતાની પરંપરા નું વહન કર્યું હતું.