Gujarat

સુદ્રઢ નારી સુદ્રઢ ભારત નારી સશક્તિકરણ

*સુદ્રઢ નારી સુદ્રઢ ભારત*
*નારી સશક્તિકરણ*

*નારી સશક્તિકરણ તેમજ સ્ત્રીઓને સામાજિક ન્યાય માટે માનનીયકેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાતજી લોઢા સાહેબના સહયોગથી એક મોટી સભા ડી વોર્ડ માં લેવામાં આવી છે કે જેમાં bmc પોલીસ lic હોસ્પિટલ રાશન ડીપાર્ટમેન્ટ શિક્ષા ખાતુ નારી સંરક્ષણ સંસ્થાઓ નારી આરોગ્ય અને ઉદ્યોગ સંસ્થાઓ તેમજ વિવિધ ક્ષેત્રના મોટા મોટા પદાધિકારીઓ આવવાના છે જેમાં સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો આ વિભાગોને લાગતા હોય તેમનું એક જ મિટિંગમાં લોકોને અને વિશેષ કરીને સ્ત્રીઓને સહયોગ મળે એટલા માટે આ બધા અધિકારીઓને બધા ડિપાર્ટમેન્ટ માંથી ડી વોડ માં એક બાજુ ભેગા કરીને સમાધાન ન્યાય રસ્તો સમજણ મળે અને આ વિભાગોમાંથી કામ કરાવીને મળે એ માટે એક સભાનું આયોજન*
*આજે તારીખ 19 એપ્રિલના બપોરે ત્રણ થી પાંચ સુધી ડી વોર્ડમાં રાખવામાં આવેલ છે અને આ મહત્વની બેઠકમાં આપણા સમાજની બહેનોના વિવિધ પ્રશ્નો જે વિવિધ ખાતાઓ થી જોડાયેલા છે એ અધિકારીઓને તેઓ સીધા મળી શકે પોતાની સમસ્યાઓનું નિકાલ કરી શકે એ માટે તેમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન તુલસીવાડી મહાલક્ષ્મી નિવાસી આપણા સમાજના બહેનો ના વિવિધ પ્રશ્નો કે જેઓ ન્યાય પોલીસ રાશન ઓફિસ bmc ના વિવિધ પ્રશ્નો જેવી રીતે પેન્શન ચાલુ થવામાં વાર અને પીટીકેસમાં કામ પર ચડવામાં જે પ્રશ્નો આવે છે તેમજ બીજા વિવિધ પ્રશ્નોના સમાધાન માટે એમના ઓફલાઈન અરજીઓ તારીખ : 15 16 17 એપ્રિલે મેઘવાળ સેવક સંઘના (સંજય વેગડા રાજેશ બારિયા કપીલ હેલીયા નીતીન રાઠોડ) સહયોગથી ભરવામાં આવ્યું હતું અને વિવિધ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓને પહોંચાડવામાં આવ્યું હતું. આજે બપોરે ત્રણ થી પાંચ સુધી આ સભામાં આ અધિકારીઓને આદરણીય મંગલ પ્રભાત લોઢાજીના સહયોગથી સીધું મળવામાં આવશે અને સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો જે બહેનોએ આ ફોર્મ ભર્યા હોય તેમની નિવેદન છે કે તેઓ સમયસર આજે ડી વોર્ડમાં બપોરે ત્રણ થી પાંચ સુધી પહોંચી જાય*

9426555756
અહેવાલ રસિક વેગડા

IMG-20230419-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *