Gujarat

અસંખ્ય ગુન્હામાં સંડોવાયેલા રીઠા ગુનેગારને પકડી પાડતી જૂનાગઢ પોલીસ

અસંખ્ય ગુન્હામાં સંડોવાયેલા રીઠા ગુનેગારને પકડી પાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ પોલીસે છેલ્લા ૪ વર્ષથી ઘરફોડ યોરીના કુલ-૩ ગુન્હામાં નાસતા ફરતા તથા અગાઉ ૧૬ ગુન્હઓમાં પકડાયેલ રીઢા ચોર ઇસમ વિક્રમ નવલભાઇ રાઠોડને મહેસાણા જિલ્લાના ઉંજા ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ય,

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી મયંકસિંહ ચાવડા સાહેબની સુચના તેમજ ઇ, ચા.પોલીસ અધિક્ષક શ્રી ડો. કારણરાજ વાઘેલા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોથી પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સુચના કરવામાં આવેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા. પોલીસ ઇન્સ, શ્રી જે.જે. પટેલ તથા પો.સ.ઇ.શ્રી જે,જે.ગઢવી, શ્રી ડી.કે.ઝાલા સાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢની ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, છેલ્લા ૪ વર્ષથી જૂનાગઢ જિલ્લાના (૧) જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૬.૬૮/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૧૧૪ મુજબ (૨) જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૦૯/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪, ૧૧૪ (૩) ભેંસાણ પો.સ્ટે. ગુ.ર.નં.૩.૭૩૪૧૯ ઇ.પી.કો.ક. ૪૫૪, ૩૮૦ મુજબના ગુન્હાના કામનો નાસતો કરતો આરોપી વિક્રમસિંહ નવલસિંહ રાઠોડ રહે.ઘાટવડ ખોડિયાર માતાના મંદીર પાસે તા.કોડીનાર જી.ગીર-સોમનાથ વાળો હાલ મહેસાણા જિલ્લાના ઉર્જા ખાતે હોવાની હકિકત મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની ટીમને રવાના કરી હકિકતવાળી જગ્યાએથી ઉન્ન ખાતે જઇ સ્થાનીક બાતમીદારો ઉભા કરી આરોપીને ઉર્જા, ખારીયા રેલ્વે સ્ટેશનની સામેથી શોધી કાઢી હસ્તગત કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ઉપરોક્ત ગુન્હાઓના કામે અટક કરવા સારૂં સોંપી આપવામાં આવેલ

• આરોપી વિક્રમસિંહ નવલસિંહ રાઠોડ રહે,ઘાંટવડ ખોડિયાર માતાના મંદીર પાસે તા.કોડીનાર જી.ગીરસોમનાથ અટકાયત બાકી ગુન્હાઓની વિગતઃ- આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ- (૧) જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૬.૬૮/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૧૧૪ મુજબ

(૨) જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૬.૯/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪, ૧૧૪ મુજબ

(૩) ભેંસાણ પો.સ્ટે. ગુ.ર.નં.૧.૩૩ ૧૯ ઇ.પી.કો.ક. ૪૫૪, ૩૮૦ મુજબ • આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

(૧) મહેસાણા જિલ્લાના વસઇ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૬૭૬૨૨૦૧૯૭૪૨૦૨૨ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪ (૨) આણંદ જિલ્લાના ખંભોળજ પો.સ્ટે. ગુ.ર.નં. ૭, ૮૯/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪

(૩) આણંદ જિલ્લાના આણંદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૬. ૭૫/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪, ૫૧૧ (૪) આણંદ જિલ્લાના વિધાનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૭. ૧૮/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪, ૪૫૭

(૫) આણંદ જિલ્લાના આંકલાવ પો.સ્ટે. ગુ.ર.નં. ૬, ૪૬/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪ (૬) આણંદ જિલ્લાના પેટલાદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૭.૨૩/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૭૮૦, ૪૫૭ (૭) આણંદ જિલ્લાના આણંદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૬,૧૪/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮, ૪૫, ૪૫૪ (૮) આણંદ જિલ્લાના આણંદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૬,૨૪૦/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૦, ૪૫૪, ૪૫૪ (૯) આણંદ જિલ્લાના આણંદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં, રૂ.૫૯/૨૦૧૭ ઇ.પી.કો.ક, ૩૮૦, ૪૫૭ (૧૦) આણંદ જિલ્લાના આણંદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૬,૭૨૪૨૧૭ ઇ.પી.કો.ક. ૩૦, ૪૫૭ (૧૩) આણંદ જિલ્લાના આંકલાવ પો.સ્ટે. ગુ.ર.નં. ૯.૫૧૪૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૭ (૧૬) આણંદ જિલ્લાના ઉમરેઠ પો.સ્ટે. ગુ.ર.નં. રૂ.૧૦૧/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૦૦, ૪૫૭

(૧૧) આણંદ જિલ્લાના આણંદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૧૭૪/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૭, ૧૧૪, ૫૧૧ (૧૨) આણંદ જિલ્લાના આંકલાવ પો.સ્ટે. ગુ.ર.નં. ૭.૪૮/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪

(૧૪) આણંદ જિલ્લાના ઉમરેઠ પો.સ્ટે. ગુ.ર.નં. ૨,૨૭/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૭, ૪૫૪ (૧૫) આણંદ જિલ્લાના ઉમરેઠ પો.સ્ટે. ગુ.ર.નં. રૂ.૧૦૧/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૭

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ- આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા. પો.ઇન્સ,શ્રી જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ. શ્રી જે.જે.ગઢવી, શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. વિક્મભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી, વરજાંગભાઇ બોરીચા વિગેર પો.સ્ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

અહેવાલ મહેશ કથિરીયા

IMG-20230419-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *