Gujarat

સોમનાથ થી યાત્રાધામ માતાના મઢ માં આશાપુરા માતાજી ના દર્શન ને જોડતી સ્લીપર કોચ એસ.ટી બસ સેવા સોમનાથ નખત્રાણા રૂટ પર  ભુજ ડીવીઝન દ્વારા  નવી એસટી બસ ફાળવણી થતા નગર  વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવા સમેતી ના સયુંકત ઉપક્રમે સ્વાગત કર્યું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને   નગર સેવક ઉદય ભાઈ શાહે  લીલી ઝંડી આપી

અહેવાલ  સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ ડિવિઝન વિભાગીય નિયામક શ્રી અને નખત્રાણા ડેપો મેનેજર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ થી  આશાપુરા માતાજી ના દર્શન ને જોડતી સ્લીપર કોચ વાહન સોમનાથ નખત્રાણા રૂટ પર ફાળવી મુસાફરો ને  આશીર્વાદ સમાન પુરી પાડવા પ્રયત્ન સિલ પ્રયાસો કર્યા જેમાં વેરાવળ એસ.ટી ડેપો ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ  ભગવાન ભાઈ ભોળાં અને પ્રવિણ વાળા ના સાથ સહકાર સાથે   પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવા સમેતી ના સંયુકત ઉપક્રમે આ બસ સેવા નુ પ્રસ્થાન કર્યુ  જેમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા  દ્વારા બસ સેવા ના ડ્રાઈવર કંડકટર અને મુસાફરો ના મો મીઠા કરી બસ ને જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તેમજ નગર સેવક ઉદય ભાઈ શાહે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું  આ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ
  સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ મહેશભાઈ વાજા પટેલ સમાજ ના રસીક ભાઈ પટેલ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ શ્રી લક્ષ્મી દાસ સુંદરજી ભાઈ સાગર અને સ્વ સોની પૂનમ બેન સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર અને સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર   પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા શુભેચ્છા આપી હતી હોવાની વિગતો સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230420-WA0146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *