Gujarat

જુનાગઢ માં ભારત ભ્રમણ કરી રહેલ હિન્દૂ ધર્મની રક્ષા કાજે નીકળેલ રથયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

જુનાગઢ માં ભારત ભ્રમણ કરી રહેલ હિન્દૂ ધર્મની રક્ષા કાજે નીકળેલ રથયાત્રાનું
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

જૂનાગઢ માં હિન્દૂ ધર્મની રક્ષા કાજે હનુમાનજીની ગદા લઈ રાષ્ટ્ર ધર્મ પ્રેમી રથ યાત્રા લઇ નીકળ્યા છે ત્યારે આ રથયાત્રા જૂનાગઢ મુકામે પહોંચેલ જેનું પૂજન અર્ચન તેમજ સ્વાગત વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ આ રથયાત્રા જૂનાગઢ જિલ્લાના 10 તાલુકા સહિત બધાજ અલગ અલગ ગામડાઓમાં ફરીને છેલ્લે દિલ્હીમાં આ યાત્રા પૂર્ણ થાશે ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં ખુબજ મોટુ આયોજન સાથે હનુમાનજી ની કથા નું આયોજન રાખેલ છે જેમાં સમગ્ર ભારતમાંથી ધર્મ પ્રેમી ભાઈ બહનો ઉમટી પડશે

મહેશ કથિરીયા

IMG-20230423-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *