આજરોજ બોટાદ જિલ્લામાં કિશાન મોરચો તથા મહિલા મોરચો દ્વારા મિલેટસ 2023 અંતગર્ત કાયૅકમા બોટાદ જિલ્લાના ભાજપમહામંત્રી શ્રી રસિકભાઈ ભુગાણી તથા ઉપપ્રમુખ શ્રી બકુલભાઈ તથા નીતાબેન લાખાણી તથા મંત્રી શ્રી ધમિઠાબેન તથા શારદાબેન તથા મહીલા મોરચાના પ્રભારી શ્રી ભારતીબેન ભીગરાડીયા તથા ડો. કૃપાબેન તથા ઓમ શાંતિ માથી વષાબેન તથા દશૅનાબેન તથા બોટાદ જિલ્લાના કિશાન મોરચાના પ્રભારી શ્રી કમલેશભાઈ હાડી તથા બોટાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવલીયા તથા બોટાદ તાલુકા કિશાન મોરચાના પ્રમુખ શ્રી દામજીભાઈ મોરડીયા તથા બોટાદ તાલુકા કિશાન મોરચાના મહામંત્રી ગજુભા ચૂડાસમાતથા જિલ્લા મહીલા મોરચાના મહામંત્રી તથા તમામ કાયૅકતા ભાઈઓ તથા મહીલા કાયૅકતા હાજર રહ્યા. આ કાયૅક્રમમાં ઝાડા અનાજ વિષે માહિતી આપવામાં આવી હતી અને તેના ફાયદા માટે વાનગીઓ બનાવવામાં આવી હતી અને વાનગી બનાવનાર મહીલા બહેનોને નંબર પ્રથમ/બીજો/ત્રીજા તેમને ઈનામ વિતરણ કરવામાં આવેલ તથા તમામ બહેનોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. આ કાયૅક્રમનું બોટાદ જિલ્લાના ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ શ્રી મંગળસિહ એલ ટાક દ્વારા સંચાલન કરવામાં આવેલ છે. આ કાયૅક્રમમાં સહભાગી મહીલા મોરચાના બહેનો તથા નીતાબેન લાખાણી તમામનો ખૂબ ખૂબ આભાર સહ…
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ



