Gujarat

પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાવકુભાઇ ઉંધાડની પ્રેરણાથી કુંકાવાવ-વડીયા તાલુકાના પ્રજાઓની આરોગ્યલક્ષી સેવાના લાભરૂપે ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું.

:૧૭-૧૦-૨૦૨૧, રવિવાર, સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ સુધી નો કાર્યક્રમ યોજાયો હતો તેમાં 350 લાભાર્થીઓએ લાભ લીધો હતો સ્થળ ::
કન્યા શાળા, પેટ્રોલ પંપની સામે, કુંકાવાવ-ગોંડલ રોડ, મોટી કુંકાવાવ
ડૉ. કેયુર કોટડીયા
ડી.એન.બી. મેડીસીન
કન્સલન્ટ ફીજીયન એન્ડ ઇન્ટેન્સીવીસ્ટ • શ્વાસ, દમ, પક્ષઘાત, આંચકી, થાઇરોઇડ,
• તાવ, ટાઇફોઇડ, ઝેરી કમળો, ઝેરી તાવ * લીવર, કીડની, મગજના રોગો
• ફેશાના રોગો તથા હ્રદય રોગો
ડૉ. દિપક રામાણી
એમ.એસ.
(કન્સલન્ટ લેપ્રોસ્કોપીક સર્જન)
• એપેન્ડીક્ષ, સારણગાંઠ, વધાવળ, • ગાંઠ, રસોળી અને ગર્ભાશયના રોગો
– પેટ તથા આંતરડાના રોગો
* કીડની, પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશયના રોગો
* હરસ, મસા, ભગંદર, ફીસર • અકસ્માતામાં થતી તમામ લઇજાઓ
નોંધઃ
ડૉ. રાકેશ પાટીલ
ડી.એન.બી. ફાર્ડીયોલોજીસ્ટ
• બ્લડ પ્રેશર (બીપી)
* છાતીમાં દુઃખાવો તથા હાર્ટ એટેક
• હ્રદયના વાલ્વની તકલીફ • હૃદયના અનિયમિત ધબકારા
ડૉ. જેનિશ પટેલ
એમ.એસ. ઓર્થોપેડીક
• હાડકાંના ફેક્ચર કે ખોડખાંપણ
• ઘુંટણ/કમરનો દુઃખાવો
સાંધામાં સોજો આવવો
સંધીવા કે ગઠીયો વા
• થાપાની નસ સુકાવી, સાંધાનો ઘસારો • પગની ગાદી ઘસાવી કે સોજો આવવો
– ડાયાબીટીસની તપાસ ફ્રી — કાર્ડીયાગ્રામ ફી
ડૉ. એસ.કે. સોલંકી
એમ.એસ. ગાયનેકોલોજીસ્ટ
• નોર્મલ કે સિઝેરીયન ડીલીવરી માટે
• ગર્ભાશય (કોથળી)ના ઓપરેશન, ટાંકાવાળુ કે લેસર માટે
• અંડાશયની ગાંઠની તપાસ/સારવાર
જરૂરીયાતમંદ વાળા દર્દીઓને ૧૦ દિવસની  દવાઓ વિનામુલ્યે આપવામાં આવી હતી.
→ આ કેમ્પમાં લાભ લેનાર જે તે વ્યક્તિઓને હૃદય રોગની (એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટ) વગેરે એઇમ્સ હોસ્પિટલ અમરેલી ખાતે PMJAY (આયુષ્યમાન ભારત યોજના) હેઠળ વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.
—. આ કેમ્પમાં લાભ લેનાર જે તે વ્યક્તિઓને જનરલ સર્જરી, ઓર્થોપેડીક અને ગાયનેક સર્જરી વગેરે રામાણી હોસ્પિટલ કુંકાવાવ ખાતે PMJAY (આયુષ્યમાન ભારત યોજના) હેઠળ વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.
આ તકે કુકાવાવ વડીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ  હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

IMG-20211017-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *