Delhi

GTને ગત IPLન્માં જીત આપવામાં હાર્દિકનું ભાગ્ય કઈ રીતે ફળ્યું?.. શું કહે છે દ્ગેદ્ર્બીિર્ઙ્મખ્તઅ?.. જાણો

નવીદિલ્હી
હાર્દિક પંડ્યાએ ક્રિકેટ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેણે પોતાના દમ પર કારકિર્દી બનાવી છે. તેણે ગુજરાત ટાઇટન્સને ૈંઁન્માં વિજેતા બનાવી હતી. હાર્દિકનો જન્મ ૧૯૯૩માં ૧૧ ઓક્ટોબરે થયો હતો. જેના કારણે તે કોમ્યુનિકશન તેમજ શાણપણમાં ટોચ પર છે.હાર્દિકે પોતાના જીવનમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ સ્થિતિ જાેઈ છે. તેના જીવનમાં ઘણા બધા ઉતાર-ચડાવ આવ્યા છે. તેણે વર્ષ ૨૦૨૨માં ૈંઁન્ ફાઇનલ ટ્રોફી જીતી હતી. તેના પાછળનું કારણ શું છે? આપણે પાછલા વર્ષનું વિચારીએ તો આપણને ખબર પડે કે તે ફાઇનલ ૨૯મી મે ૨૦૨૨ના રોજ રમાઈ હતી. જેનો સરવાળો ૪ થાય છે. આમ તો ૪ નંબર મુશ્કેલ નંબર ગણાય છે. પરંતુ આ નંબર તમને મહેનતના કારણે ખજાનો આપી શકે છે. કેપ્ટન હાર્દિક પંડયાનો નિયતિ નંબર ૭ છે. જે નંબર ૪ સાથે અનુકુળ નથી. ત્યારે હવે સવાલ એ છે કે, વધુ પડતા કઠિન કામની જરૂર હોવા છતાં ૈંઁન્ માં તેનો વિજય સરળ રહ્યો હોવ પાછળ શું કારણભૂત બન્યું હતું? આ સવાલનો જવાબ એકદમ સરળ છે, તેની જન્મ તારીખ એટલે કે તા. ૧૧ (૨) છે જે મેચના દિવસ તા. ૨૯મી (૨)ના સાથે મેળ ખાય છે.જેના કારણે આ નંબર માસ્ટર નંબર બની જાય છે. તેમજ ૨ નંબર એ નંબર ૭નો સારો મિત્ર છે. તેથી અગાઉ કહ્યું તેમ તે દિવસ શ્રેષ્ઠ અથવા ખરાબ દિવસ બન્યો હોત. જાેકે, હાર્દિકને ફાઇનલમાં માસ્ટર નંબર ૨ અને નિયતિ નંબર ૭ની શક્તિનો સહારો મળ્યો હતો. આ નંબર તેને ફળ્યા હતા એમ કહી શકાય. આ ઉપરાંત ૨ અને ૭ એ સ્ટાર સ્પોર્ટ્‌સ માટેના દ્વારા છે. જેણે તેને પ્રથમ વખત ૈંઁન્ ફાઇનલ વિજેતા બનાવ્યો છે.અહીં ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે ગુજરાત ટાઇટન્સે ૈંઁન્માં પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો. તે વર્ષે ગુજરાત ટાઇટન્સ માટે ૈંઁન્ ખૂબ જ સારી ગઈ હતી. હાર્દિક પંડ્યાએ ટીમની જવાબદારી સંભાળી હતી. તે ૈંઁન્ માં પ્રથમ વખત પ્રવેશ સાથે જ પહેલી ટ્રોફી મેળવવામાં ગુજરાત ટાઇલ્સ સફળ રહી હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *