Gujarat

ઇન્સ્ટા.માં વ્યસ્ત છું

*ઇન્સ્ટા.માં વ્યસ્ત છું*…

Hello Teacher,

ન કહો મને કે તું ભણવા જા, હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.

ન કહો મને કે તું વાંચવા બેસ, હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.

ન કહો મને તું પરીક્ષાની તૈયારી કર, હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.

ન કહો મને તું સ્વાધ્યાયપોથી પુરજે,હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.

ન કહો મને તું લાવ લેશન નિયમિત,હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.
ન કહો મને તું બને સાવ સરળ, હું આધાપાછીમાં વ્યસ્ત છું.

ન કહો મને તું બને પ્રામાણિક,હું બેવફાઈ કરવામાં મસ્ત છું.

ન કહો મને તું બને મહાન માનવી, હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.

ન કહો મને તું કર ચિંતા *ભવિષ્ય*ની’ હું ‘*આજ* ઇન્સ્ટાગ્રામમાં *અતિ* વ્યસ્ત છું.

ન કહો મને તું ભણવા જા, હું ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છું.

— *પારુલબેન એમ ખડદિયા*

IMG-20230428-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *