Gujarat

શાપર ના મામાં સાહેબ મંદિરે નોમનો નો મહા યજ્ઞ યોજાયો.

શાપર મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર ખાતે 9 નો મહાયજ્ઞ યોજાયો હતો જેમાં 9 દિવસ નવરાત્રી મહોત્સવ ધુમધામ ઉજવાયો હતો.નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો જેમાં શાસ્ત્રોકત વિધી તેમજ હવનવિધિ.તેમજ બીડું 12 વાંગે બપોરે હોમાયું હતું.જેમાં માતાજી ની આરતી પૂજન અર્ચન કરાયા હતા.સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ 9 દિવસ બાળાઓ એ નવરાત્રી મહોત્સવ મા પ્રાચીન રાસ યોજ્યા હતા.તેમજ ગરબી કમિટી સભ્યો સહીત ના ઉપસ્થિત રહ્યા હતા અને સારી એવી જહેમત ઉઠાવેલ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *