મીનાવાડા ગ્રામપંચાયત દ્વારા રતન પુરા વિસ્તારમાં તથા હરષદપૂરા વિસ્તાર મા પાણી ની સમસ્યા ને લઈ વાસ્મો નલ કા જલ યોજના અંતર્ગત પાણી ની પાઈપ લાઈન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહુર્ત સ્વામિનારાયણ મહંત ના હસ્તે મીનાવાડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સામંતસિંહ સોઢાં, પંચાયત સભ્યો તેમજ ગામ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


