છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ ફેરકુવા જૂથ ગ્રામ પંચાયતમાં નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરાયું હતું,ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય ગુમાનભાઇ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર