આત્મા પ્રોજેક્ટ અંતર્ગર્ત ખેતીવાડી /બાગાયત પશુપાલન વિભાગદ્વારા 10 ગામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં,
ગ્રામસેવક ભરતભાઈ અને ખેડૂત મિત્ર વરસનભાઈ રાઠવા એ જીવામૃત બનાવવા નો ડેમો, કિચન ગાર્ડન કેવી રીતે બનાવી શકાય તેમજ પ્રાકૃતિક ખેતી થી ફાયદા ની વિસ્તૃત જાણકારી આપી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર