જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની મીટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. પરંતુ વહીવટી કારણોસર ચાલુ માસે આ બન્ને બેઠકો આગામી તા.૧૭/૦૫/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે યોજવામાં આવનાર છે. જેની સંબંધિત તમામએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.