Gujarat

બોડેલી ઉર્સ નિમિત્તે સૈયદ હાશમી મીયા બાવા નો તકરીર નો કાર્યક્રમ યોજાયો

બોડેલી ખાતે હર્ષા ઉલ્લાસ ભેર હજરત પીર ગેબનશા દાદાનો ઉર્સ મુબારક યોજાયો.
બોડેલી હિન્દુ મુસ્લીમ આસ્થા ના એવા કોમી એકતા ના પ્રતીક હજરત ગેબનશાપીર દાદા ના ઉર્સ નિમિત્તે હાશમી મીયા બાવા નો વાઇઝશરીફ કાર્યક્રમ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગેબનશા દાદાના નિમિત્તે શ્રદ્ધાળુઓ આવ્યા હતા જિલ્લાના મુસ્લિમો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા
9 તારીખે મંગળવારે સંદલસરી યોજાયા હતા અને સાંજે આમની આજનું આયોજન કરવામાં આવ્યું હતું અને તારીખ 10 મે ના રોજ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો જેમાં સૈયદ હાશમી મીયા બાવા નો તકરીર નો કાર્યક્રમ યોજાયો
બોડેલી દરગાહ કમિટી તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના અગ્રણી મેમ્બરો સાજીદ ધાબાવાલા રફિક કાજી સિકંદર મોટા મુસા ભાઈ મલેક અનવર પઠાણ ઈસ્માઈલ કુરેશી વગેરે એ પોતાની મહેનતનો મહત્વનો ફાળો આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230510230011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *