સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
બસ આ બદલતી હવામાન પેટર્ન હવે વિરામ લે તો સારું
કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદના ઝાપટા.
કુદરતે પણ શું ધાર્યુ છે રામ જાણે.. કમોસમી વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે કમોસમી હળવા ઝાપટા આજુબાજુના વિસ્તારમાં પણ હળવા ઝાપટા