Gujarat

આઈ.ટી.આઈ ખાતે  છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ છોટાઉદેપુર ની આઈ.ટી.આઈ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને છોટાઉદેપુર આઈ.ટી.આઈ દ્વારા સંયુક્ત રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં TCS કંપની ગાંધીનગર એ ભાગ લીધો હતો આ મેળામાં 120 ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી 5 પાંચ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એમ છોટાઉદેપુર રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર અનિલભાઈ રાઠવા જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230518_142415.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *