જૂનાગઢ પોલીસની માવતા ફોરવિલ અને ટુ વિલ વચ્ચે અક્તમતમાં બે વ્યકિતને ઇજા પોહચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાવી
જુનાગઢ સોમનાથ ફર લેન્ હાઇવે ઉપર વંથલી ગામમાં વંથલી પો.સ્ટે. વિસ્તારના ઓઝત નદીના પુલ ઉપર બે ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા જૂનાગઢ પોલીસનું વાહન ત્યાંથી પસાર થતા PSI પ્રતિક મશરૂ તથા ડ્રાઈવર મહેશ છુછર દ્વારા સમય સૂચકતા વાપરી ૨ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને પોલીસ વાહનમાં જ હોસ્પિટલે પહોચાડી સારવાર અપાવીને માનવતાનું ઉતમ ઉદાહરણ પુરું પાડ્યું હતું
રિપોર્ટ મહેશ કથિરીયા



