Gujarat

અમરેલીના યુવા અને એક હોનાર ઉદ્યોગપતિ સાથો સાથ સમાજ સેવામાં હમેંશા અગ્રેસર રહેતા અને યુવાઓની દીલની ધડકન એવા અમરેલીના નામાંકીત સરફરાજભાઈ મહંમદભાઈ દલ (આફ્રીનવાળા) ને સર્વાનુમતે અમરેલી સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ તરીકે નિમણૂંક

સરફરાજભાઈ મહંમદભાઈ દલ

(પ્રમુખ સંધી જમાત અમરેલી)
…અભીનંદન…
અમરેલીના યુવા અને એક હોનાર ઉદ્યોગપતિ સાથો સાથ સમાજ સેવામાં હમેંશા અગ્રેસર રહેતા અને યુવાઓની દીલની ધડકન એવા અમરેલીના નામાંકીત સરફરાજભાઈ મહંમદભાઈ દલ (આફ્રીનવાળા) ને સર્વાનુમતે અમરેલી સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે ત્યારે અમરેલી સમસ્ત મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા સરફરાજભાઈ દલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સરફરાજભાઈ અમરેલી સંધી સમાજને આવનારા સમયમાં વિકાસની તરફ લઈ જઈ અમરેલી સંધી સમાજની ગુજરાતમાં સારી ઓળખ ઉભી કરે અને આપના કામ થકી ગુજરાત સંધી સમાજમાં એક સારૂ ઉદાહરણ બેસાડી સમાજ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20230523_133031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *