પોલીયો અભિયાન અંતર્ગત
પોલીયો અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા.જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા અને તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા એ બાળકોને પોલીયોના ટીપા પીવડાવી પોલીયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


