Gujarat

છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર દ્વારા “ઈ-જનસંવાદ” કાર્યક્રમ યોજવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા “ઈ-જનસંવાદ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગની વિવિઘ યોજનાઓના લાભાર્થી સાથેZoom મીટીંગના માઘ્યમથી જોડાઈને કુલ-૩૪ લાભાર્થીઓ સાથે મળેલ લાભ અંગે સંવાદ કરી જિલ્લા કલેકટરે ચર્ચા કરી હતી,જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230603_191951.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *