ચેતી જાજો મિત્રો હજુ સમય છે
આ બીપી , ડાયાબિટીસ,કિડની ફેલ થવાના કારણે ડાયાલિસિસ અને મોટો માં મોટો જો વોન્ટેડ રોગ અત્યારે જોં કોઈ કહેવાતો હોય તો યે છે કેન્સર ,
જે આવી ગયા પછી કંઇજ થતું નથી પણ આવ્યા પેલા ઘણું બધું થઈ શકે છે ,જો આજે આ બાબત માં ના જાગ્યા તો આવનારા સમય માં ઘરે આવતા કોઈ નઈ રોકી શકે કારણ કે આપણે જ તેને આમંત્રણ દઈએ છીએ જાણી જોઈને ,
કેવી રીતે? તો એ જ બહું ઓછા લોકો ને ખબર છે ,આજથી 10,15 વરસ પેલા આવા રોગો બહું ઓછા હતા ને અત્યારે જે વધી રહ્યા છે તેનું મૂળ કારણ છે
કલર, કેમિકલ અને પેસ્ટી સાઈટ યાની જંતુનાશક દવાઓ, આ વસ્તુ મોટો ભાગ ભજવે છે આ રોગો માં.
આપણે જોઈએ કે પેલા આવા રોગો ના હતા તો એવું તો થોડા વર્ષો માં શું ખાઈ લીધું આપણે, તો આ જ નુકશાન કારક છે ,કલર , કેમિકલ અને જંતનાશક દવા ના કારણે જ મોટા ભાગના રોગ આવે છે ,આ બાબતે આયુર વેદિક ડોક્ટરો પણ વર્ષો પેલા કહી ગયા કે આ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર કેટલું નુકશાન કારક છે , વૈજ્ઞાનિકો નું રિસર્સ પણ કહે છે અને અત્યાર ના ડોક્ટર પણ કહે છે અમારી પાસે પુરાવા છે અને અમે પણ રીસર્સ કર્યું છે .
આ વસ્તુ કેટલું નુકશાન કરે છે ,તો આપણે જોઈએ છે નાના બાળકો ને મોટી મોટી બીમારી જેવા કે કેન્સર, ડાયાબિટસ જેવા રોગો આવે છે,હવે વિચારો જે બાળક ને નાનપણ થી ડાયાબિટીસ હોય ને એ બાળક ને ઇન્શુલન દેતા હોય એ બાળક તેના લગ્ન ની ઉંમરે બાપ ના બની શકે , તેનું ભવિષ્ય શું? તો આપણે જાણીજોઈને આપણી આવનારી પેઢી ને નષ્ટ કરી રહ્યા છીએ ,બાળક નો જ્યારે જન્મ થાય ત્યારે તેને માતા નું દૂધ પીવડાવવા આવે છે ,પણ એક રિપોર્ટ પ્રમાણે આજે માતા ના દૂધ માં યુરિયા અને જંતનાશક દવા અને બીજા કેમિકલ આવ્યા એટલે બાળકો ને નાનપણ થી રોગો આવ્યા ને આપણ ને એમ થાય કે નાના બાળકે શું ખાઈ લીધું ,કઈ જ નથી ખાધું પણ અત્યારે પૂતના માસી ઘરે ઘરે છે જે આપણી પેઢી ને નાશ કરવા જઈ રહી છે એમાં આપણે જ જાગવું પડશે, ઘણા લોકો કહેતા હોય કે આટલા બધા રોગો આના કારણે થાય છે તો સરકાર કેમ કઈ નથી કરતી ,તો મિત્રો આપના પરિવાર ને બચાવવા ની જવાબદારી આપણી જ હોય છે સરકાર ની નઈ ,આપણા પરિવાર માટે આપણે જ જાગવું પડે ,સરકાર ને પણ બીજા કામ હોય છે ને એ એનું કામ કરે જ છે .
આપણે જોઈએ કે છેલ્લાં 5 વર્ષ મા કેટલા IVF centar વધ્યા અને પેલા કેટલા હતા , પ્રેગ્નન્સી દરમિયાન જુઓ તો ઘણા ને એ પ્રોબ્લેમ આવે છે કે ૩ કે ૫ માં મહિને બાળક ને ખોડ ખાપણ આવે છે ને ડોક્ટર કહે છે કે બાળક ને પોચણ નથી મળતું તો હવે અબોચન કરાવવું પડશે કે બીજી શારીરિક તકલીફ ને કારણે આખી જીંગદી પાલવવું કરતા અત્યારે કઈક કરવું પડે છે ,આ પોચણ ન મળવાના કારણે રોજે હજારો બાળકો ની હત્યા કરવામાં આવે છે એનું કારણ પણ આ કલર, કેમિકલ અને જંતનાશક દવાઓ હોય છે , અને હજુ ચેતી જાજો મિત્રો 2017 માં who ni ચેતવણી હતી કે 2025 મા 87% ભારતીય ને કેન્સર હશે , તો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ અને આ વસ્તુ દિવસે દિવસે વધતું જ જાય છે ,દુનિયા માં કેન્સર નું પ્રમાણ ભારત માં વધારે છે અને ભારત માં અત્યારે ગુજરાત માં છે ,જો નહી જાગીએ તો આવનારા સમય માં આપણા ઘરે હશે,કારણ કે આપણ ને કોઈ વ્યસન હોય ને થાય એવું નથી અને આપણે ખાવા નું કઈ બંધ નથી કરવાના,ઘરે જે કઈ શાકભાજી , ફળ ફ્રૂટ,ટામેટા સોસ,ચટણી અને આપણી જીવન જરૂરિયાત માં જે કંઈ આવે છે એ બધા માં તમે જુઓ તો કલર, કેમિકલ અને જંતનાશક દવા ઑ આવે જ છે
શાક ભાજી ને તાજુ રાખવા ,લાંબા સમય સુધી સારું રાખવા ,આ બધું જ કેમિકલ માં તૈયાર થાય ને યે આપણા શરીર માં જાય , આપણું શરીર 8 ml gram pesticides પચાવી નાખે પણ આપણે ખાઈએ છીએ રોજ નું 65 થી 70 mlgram તો આપણે આ માંથી કેમ બચવું?
તો મિત્રો બધા જ સવાલ ના જવાબ હોય જ છે તેમ બધા જ રોગ ની દવા હોય છે અને આ બધા જ પ્રોબ્લેમ નું શોલ્યુશન હોય છે બસ આપણ ને ખબર ના હોય આપણે જાણતા ન હોય તો જાણવા માટે અમારો સંપર્ક કરી શકો છો,
વાચવા માટે આભાર .
