Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ દવાઓની સ્ટોકની ચકાસણી કરી સાથે દર્દીઓને મળતી સુવિધા બાબતે ચર્ચા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવા મકાનની ચર્ચા કરવામાં આવી હતી સાથે કલેકટર દ્વારા મલાજા ગામે સરકારી વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લઇ દુકાનમાં હાજર કટ્ટામાં જથ્થાની ચકાસણી , રેશનકાર્ડ ધારકોની ઇ કેવાયસી કરવા માટે તેમજ દુકાનમાં નિયત બોર્ડ રજીસ્ટર અધતન રાખવા સૂચનો કર્યા હતા , ત્યારબાદ કલેક્ટર દ્વારા મલાજા જૂથ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ તલાટી કમ મંત્રીના કલેકટર દ્વારા દફતરની સામાન્ય તપાસની કરી હતી જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230609_192848.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *