Gujarat

કુકાવાવ ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર 1 ઘનશ્યામ નગર મોટી કુંકાવાવ  ના આંગણવાડીના  બાળકોને લંચબોક્સ અને બોટલ આપવામાં આવ્યા હતા 

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ અમરેલી રોડ ઉપર આવેલું ઘનશ્યામ નગર ની
આંગણવાડી કેન્દ્ર નંબર 1 ઘનશ્યામ નગર મોટી કુંકાવાવ
આંગણવાડી વર્કર:- સીધીબેન એન.ઠાકર
આંગણવાડી હેલ્પર :- કિરણબેન ડી.લાખાણી
આ પ્રોગ્રામમાં તલાટી મંત્રીશ્રી મિલનભાઈ કટારીયા અને આઇસીડીએસ નો તમામ સ્ટાફ તેમજ સીડીપીઓ મેડમ શ્રી કાશ્મીરાબેન ભટ્ટ એ હાજરી આપી હતી તેમના હસ્તે બાળકોને લંચબોક્સ અને બોટલ આપવામાં આવ્યા હતા અને બાળકોને આંગણવાડી પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજરોજ જે બાળક નો જન્મદિવસ હતો તેમને પણ આંગણવાડીમાં પ્રવેશ મેળવી અને જન્મદિવસની ઉજવણી આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આંગણવાડી કેન્દ્રના 40 બાળકો અને તેમના વાલી શ્રી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે તમામ ને સેવ ખમણી નો નાસ્તો કરાવવામાં આવેલ હતો
આંગણવાડી કેન્દ્ર નંબર 1 ઘનશ્યામ નગર મોટી કુંકાવાવ
આંગણવાડી વર્કર:- સીધીબેન એન.ઠાકર
આંગણવાડી હેલ્પર :- કિરણબેન ડી.લાખાણી
અહેવાલ રસિક વેગડા

IMG-20230619-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *