છોટાઉદેપુર તાલુકા જડીયાના પ્રાથમિક શાળામાં નવીન ઓરડાનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત સભ્ય ગુમાનભાઈ રાઠવા , સરપંચ ,ઉપ સરપંચ અને ગામના આગેવાનો અને શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


