ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સના બંદરો
પરથી લોકલ કોશનરી સિગ્નલ નં. 3 (LCS – 3) ઉતારી લેવામાં આવ્યું છે.
જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓએ નોંધ લેવા માટે બંદર અધિકારીશ્રી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જામનગર
ગ્રુપ ઓફ પોર્ટ્સની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
