Maharashtra

વિરાટ કોહલી પાસે ચેમ્પિયન બનવાની છેલ્લી તક છે

મુંબઈ
વિરાટ કોહલી પાસે એક પરફેક્ટ ટીમ છે અને હવે તેણે માત્ર કેપ્ટન તરીકે ભૂલથી બચવું પડશે. વિરાટ કોહલીએ પીચને ધ્યાને રાખી ર્નિણય લેવો પડશે. તાજેતરમાં, ૈંઁન્ ૨૦૨૧ ના એલિમિનેટરમાં, વિરાટ કોહલીએ શારજાહ પિચ પર દ્ભદ્ભઇ સામે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, જેના માટે તેની ટીમને નુકસાન સહન કરવું પડ્યું. ટીમ ફરી એક વખત આઈપીએલ જીતી શકી નથી. જાેકે ટીમ ઈન્ડિયા સાથે આવું થવું મુશ્કેલ છે કારણ કે આ વખતે ધોની પણ વિરાટની સાથે હશે. જે પીચ, પ્લેઇંગ ઇલેવન જેવા મુદ્દાઓ પર વિરાટ કોહલીને ચોક્કસપણે તેની સલાહ આપશે. આશા છે કે, ટીમ ઈન્ડિયા ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં સારું પ્રદર્શન કરે અને કોહલીને વર્લ્‌ડ ચેમ્પિયન કેપ્ટનનો ખિતાબ પણ મળે.કેપ્ટન તરીકે વિરાટ કોહલી એ ટીમ ઈન્ડિયા અને તેના ચાહકોને ઘણું આપ્યું છે, પરંતુ આઈસીસી ટુર્નામેન્ટ ટ્રોફીનું સ્થાન હજુ પણ ખાલી છે. કેપ્ટન કોહલીએ અત્યાર સુધી કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. ૨૦૧૭ માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હારી મળી, ૨૦૧૯ ના વર્લ્‌ડ કપની સેમિફાઇનલમાં હાર. ૨૦૨૧માં વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલમાં હાર્યો. હવે કોહલી પાસે ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ જીતવાની તક છે. વિરાટ કોહલી માટે આ છેલ્લી તક છે કારણ કે આ પછી તે હવે ટી ૨૦ ટીમના કેપ્ટન રહેશે નહીં. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આ વખતે કેપ્ટન તરીકે ૈંઝ્રઝ્ર ચેમ્પિયન બની શકે છે અને તેની પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો છે. વિરાટ કોહલી ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ જીતી શકે છે કારણ કે, તેની ટીમ ઘણી મજબૂત અને સંતુલિત છે. ટીમમાં ટોપ ઓર્ડરથી મિડલ ઓર્ડર સુધી વિસ્ફોટકોથી ભરેલા એકથી વધુ વિસ્ફોટક બેટ્‌સમેન છે. એટલું જ નહીં, નીચલા ક્રમમાં થોડા એવા ખેલાડીઓ છે જે પોતાની હિટિંગથી મેચનો પાસા ફેરવી શકે છે. વિરાટ કોહલી પણ ચેમ્પિયન બની શકે છે કારણ કે, તેણે ટીમના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. વિરાટ કોહલીએ ઓપનિંગથી પોતાને અલગ કરીને એક સારો ર્નિણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ પહેલા કોહલીએ ઓપનિંગમાં બેટિંગ કરવાની વાત કરી હતી, પરંતુ ટૂર્નામેન્ટની વોર્મ-અપ મેચ પહેલા તેણે કેએલ રાહુલ અને રોહિત શર્માને ટીમ ઈન્ડિયાના ઓપનર તરીકે બોલાવ્યા હતા. નંબર ૩ વિરાટ કોહલી માટે પરફેક્ટ પોઝિશન છે,વિરાટ કોહલીએ ટી ૨૦ ફોર્મેટમાં આવી જ સફળતા મેળવી છે. તે ૨૦ ઓવર સુધી બેટિંગ કરે છે અને છેલ્લી ઓવરોમાં તેના શોટ્‌સ રમે છે.

VIRAT-KOHLI-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *