Gujarat

કઠલાલમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ. કઠલાલ પટેલ વાડા ખાતે આવેલ રામજી મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી

કઠલાલમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ. કઠલાલ પટેલ વાડા ખાતે આવેલ રામજી મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા કઠલાલ ના પટેલ વાડો, આઝાદપોળ,સતી પીપળી,ભાવસાર સહિત નગરના તમામ વિસ્તારમાં ફરી હતી.મામેરાનો કાર્યક્રમ ભાવસાર વાળ યોજવામાં આવ્યો હતો.ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.કઠલાલ નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઇ અને તમામ જગ્યાએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230620-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *