છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ખટાસ ગામે પંચાયત ભવન અને તલાટી કમ મંત્રીના નિવાસસ્થાનનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


