Gujarat

અલીણા ખાતે તાલુકા કક્ષા નો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકાના અલીણા એમ.કે.પટેલ હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં અલીણા ની તમામ શાળા ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મહુધા મામલતદાર ક્રિષ્નાબેન સોલંકી, મહુધા તાલુકા વિકાસ અધિકારી જયોતિબેન દેસાઈ, મહુધા આર.એફ.ઓ અંકુર ભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસીંગભાઇ પરમાર તથા મંડળના સભ્યો તથા પંચાયત ના સભ્યો એ ભાગ લીધો હતો તેમજ તમામ કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા મહુધા મામલતદાર ક્રિષ્નાબેન સોલંકી નાઓએ યોગ નું મહત્વ સમજાવ્યું હતું. સાથોસાથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા.

IMG-20230621-WA0021-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *