છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજવામાં આવી હતી, આ કાર્યક્રમમાં 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જેતપુર પાવી વિધાનસભાના વિસ્તારક ડો.આશાવ પટેલ, કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઈ રાઠવા, ભાજપ સંગઠનના પ્રમુખ બાબુભાઈ રાઠવા, અને રમણસિંહ રાઠવા તેમજ ભાજપા આગેવાન ગોવિંદભાઈ રાઠવા, પ્રમુખ મહામંત્રીઓ તમામ બુથના પ્રમુખો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


