Gujarat

કઠલાલ તથાસ્તુ હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ માટે ત્રણ દિવસનો ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

આ કેમ્પમાં ડોક્ટર કૃણાલ પટેલ અને તેમની ટીમ દ્વારા કેમ્પમાં આવનાર દર્દીઓના આરોગ્યની તપાસ કરી યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું તેમ જ આ કેમ્પમાં મીરા લેબ દ્વારા ડાયાબિટીસ અને બ્લડ સુગર સહિતના રિપોર્ટો ફ્રી માં કરવામાં આવ્યા હતા.તથાસ્તુ હોસ્પિટલના ડોક્ટર કૃણાલ પટેલ તથા તેમની ટીમ દ્વારા બ્રહ્મ સમાજ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવા બદલ કઠલાલ બ્રહ્મ સમાજ દ્વારા કુણાલ પટેલ અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પનો ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના નાગરિકોએ લાભ લીધો હતો.

IMG-20230623-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *