Gujarat

આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાલંભા ખાતે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું………………………..

આરોગ્ય કેમ્પમાં  મા. સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ ના સૌજન્યથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત સાંસદ આદર્શ ગામ બાલંભા ખાતે  ભવ્ય આરોગ્ય કેમ્પનું આયોજન કરેલહતું……………………………
આ કેમ્પમાં મુખ્ય  મહેમાન કાલાવડ.ધ્રોલ જોડિયા વિસ્તારના માં. ધારાસભ્ય  મેઘજીભાઈ ચાવડા.જોડિયા ભાજપ ના મહામંત્રી કિશોરભાઈ મઢવી. પૂર્વ પ્રમુખ જોડિયા તા.પ.જેઠાલાલ અઘેરા.
 જામનગર જિલ્લા પ.ના સદસ્ય ચન્દ્રીકાબેન અઘેરા. શ્રી ભરતભાઇ રાવલ. જોડિયા મામલતદાર ડાભી સાહેબ અને ગામના અન્ય આગેવાનો ગામના સરપંચ..તલાટી કમ મંત્રી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડો.મકવાણ તથા હોસ્પિટલ સ્ટાફ ના વરદ  હસ્તે દીપપ્રાગટ્ય કરી ને કેમ્પને ખૂલ્લો મુકવામાં આવેલ……….. જેમાં ઈન્ડીયન મેડિકલ એસોસિએશન  ની ડોક્ટર્સ સર્જન.. આખના નિષ્ણાત. ડાયાબીટીસ રોગના નિષ્ણાત.હાડકા ના નિષ્ણાત. સ્ત્રી રોગ ના નિષ્ણાત. કાન.નાક.ગળા ના નિષ્ણાત. ની ટીમ દ્વારા ગામના 230 જેટલા અલગ અલગ દર્દીઓને ચેકઅપ કરી ને દવા ઓ સ્થળ ઉપર જ વિના મૂલ્યે આપવામાં આવેલ છે………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..

IMG-20230626-WA0235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *