Gujarat

છોટાઉદેપુર ફતેપુરા ખાતે આવેલ નવદુર્ગા પેટ્રોલપંપ પાસે ટ્રક રિવર્સ લેતાં અક્સ્માત,  મજૂર યુવાન નું મોત

છોટાઉદેપુર વડોદરા હાઇવે રોડ ઉપર આવેલા નવદુર્ગા પેટ્રોલપંપ પાસે મધરાત્રીનો સમયે ટ્રક પાર્કિંગ માંથી રિવર્સ લેતાં અક્સ્માત સર્જાયો હતો જેમાં છોટાઉદેપુર તાલુકાનાં એકલબારા નો સ્થાનિક હોટલ માં મજુરી કરતાં યુવાન પર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત નિપજ્યું હતું. અક્સ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત થતાં ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. છોટાઉદેપુર નગર પાસે અકસ્માત જાણ થતાં  લોકટોળા ઉમટી પડયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અક્સ્માત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230626_171524.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *