Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પચ્ચિસ ગામ ખાતે બુથ નંબર 15 ના નાગરિકો સાથે સાંસદ ગીતાબેન રાઠવા એ સંપર્ક કરી નવ વર્ષમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપી 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સરકારના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે સંખેડા વિધાન સભાના બોડેલી તાલુકાના પચ્ચિસ ગામ ખાતે બુથ નંબર 15 ના નાગરિકોનો સંપર્ક છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા એ કરી નવ વર્ષમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી, સાંસદ ગીતાબેન રાઠવા ની સાથે ઉપસ્થિત ભાજપ પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન રાઠવા,bજિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રઘુભાઈ બારીયા તેમજ બુથના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687784791926.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *