Gujarat કઠલાલનાં સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ ઠાકરદ્વારા મહુધા તાલુકાના ઉંદરા તાબે ના ગોપી તળાવ શાળામાં ચોપડા વિતરણ કરવામાં આવ્યાં. Posted on June 26, 2023 Author Admin Comment(0) કઠલાલનાં સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ ઠાકરદ્વારા મહુધા તાલુકાના ઉંદરા તાબે ના ગોપી તળાવ શાળામાં ચોપડા વિતરણ કરવામાં આવ્યાં. જેમાં સર્વ સમાજ સેના અને શિક્ષણ એજ સંકુલ ના મહિપતસિંહ ચૌહાણ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મકસુદ કારીગર,કઠલાલ વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.