કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની હાઉસિંગ સોસાયટી ની ભાગોળે પાણી નો ભરાવો થતા ત્યા અંદર કીચડ મા ફસાય જતા અંદર જ ગૂંગળામણ થી મૃત્યુ નીપજ્યું હતું.જે ગાય માતા આજુબાજુ ના રહીશો એ જણાવ્યું હતું 3 દિવસ થી આ ખાદી મા મૃત હાલત મા પડેલ છે. જેની જાણ અમે શાપર-વેરાવળ ના મામાદેવ ગૌ સેવા ટિમ ને થતા તાત્કાલિક ધોરણે ટિમ દોડી આવી અને GCB ની મદદ લય રેસ્ક્યુ કરેલ હતી.બાદ મા હિન્દૂ રીત રિવાજ મુજબ તેમની દફન વિધી કરેલ છે.જેથી આ તકે મામાંદેવ ગૌ સેવાના સભ્યો. ગૌ પ્રેમીઓ સહીત આજુબાજુ ના રહીશો આ કામગીરી મા જોડાયા હતા.


