Gujarat

ઊના દેલવાડા રોડ પર હોટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર ગે.કા. મુસાફરોનુ રૂમ ભાડે આપતા જીલ્લા એસ ઓ જીએ કાર્યવાહી કરી…

ઊના દેલવાડા રોડ પર આવેલ માતંગી ગેસ્ટ હાઉસમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા વગર ગે.કા. મુસાફરોને કોઇપણ આધાર વગર રૂમ
ભાડે આપતા હોટલો અને ગેસ્ટ હાઉસ સામે જીલ્લા એલ ઓ જી ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ..
દેલવાડા રોડ પર આવેલ માતંગી મોટેલ હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ગીરસોમનાથ જીલ્લા એસ ઓ જી ટીમે ચેકીંગ દરમ્યાન હોટલના
રીશેપ્શન કાઉન્ટર ઉપર હાજર શખ્સ ચુનીલાલ ધીરૂભાઇ સાંખટ પોતે મેનેજર સંચાલન કરતા હોય અને જે હોટલ માતંગી મોટેલમાં
કાઉન્ટર ઉપર ઉતારૂરો મુસાફરોનું રજીસ્ટર માંગતા પથીક સોફટવેરમાં આ અંગેની વિગત વારની એન્ટ્રીઓની તપાસ કરી હતી. જે
હોટલમાં કોમ્પ્યુટરમાં પથીક નામના સોફટવેરમાં કોઇજાતની એન્ટ્રી કરવામાં આવેલ ન હતી. આથી આ હોટલમાં જાહેરનામાનો ભંગ
કરનાર હોટલના મેનેટર સંચાલક વિરૂધ જીલ્લા એસ ઓ જી ના શાંતીલાલ વેલાભાઇ સોલંકીએ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરેલ છે.

-ગેસ્ટ-હાઉસમાં-એપમમં-રજીસ્ટ્રેશન-કર્યા-વગર-મુસાફરોને-કોઇપણ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *